Our Community Science Center is sponsored and recognized by Gujarat Council on Science & Technology (GUJCOST) to run district level Community Science Centre called CSC – Palnapur. We are working since last 14 years (Estb. year May - 2005) in Palanpur zone districts. Presently we all need to learn & use latest technology for this purpose Community Science Centre-Surat is working for providing scientific knowledge into the society through its different types of activities & Projects. Please visit our centre for more details about the activities & projects of the Community Science Centre – Palanpur.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગાંધીનગર પ્રયોજિત બનાસ ગ્રામ વિકાસ સમિતિ, પાલનપુર સંચાલિત જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર,પાલનપુર ચાલતી અવનવી એક્ટિવિટી અને આવનારી ઈવેન્ટ ની માહિતી અને ન્યૂજ તમને અહિયાં થી જોવા મળશે.
International Moon Day marks the anniversary of the first landing by humans on the Moon as part of the Apollo 11 lunar mission.
International Moon Day marks the anniversary of the first landing by humans on the Moon as part of the Apollo 11 lunar mission.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી,ગાંધીનગર પ્રેરિત અને બનાસ ગ્રામ વિકાસ સમિતિ, પાલનપુર સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,બનાસકાંઠા અંતર્ગત આપણે આપણા જિલ્લામાંથી 25,000+ રજીસ્ટ્રેશન થાય તેવા પ્રયત્નો થકી આપણા જિલ્લાને સમગ્ર રાજયમાં અગ્રેસર કરીએ. ગુજરાત STEM ક્વિઝ 3.0 માં ભાગ લઈ વિદ્યાર્થિઓ 2 કરોડ સુધીના ઈનામ જીતી શકશે.
રજિસ્ટ્રેશન આપેલ QR કોડ સ્કેન કરી અથવા લિંક પર ક્લિક કરીને કરી શકાશે
ખાસ નોંધ:
-રજિસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ 30મી એપ્રિલ 2024 છે.
-ધોરણ: 8 (ચાલુ વર્ષે પરીક્ષા આપી હોય તે વિદ્યાર્થીઓ) - 12 (કોઈ પણ માધ્યમ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ક્વિઝ માં ભાગ લઈ શકશે.
-જો સમયનાં અભાવે જે પણ શિક્ષક મિત્રો રજીસ્ટ્રેશન કરી શકે તેમ ન હોય તો તેઓ વિદ્યાર્થીનું પૂરું નામ, જન્મ તારીખ,મોબાઇલ નંબર,ધોરણ, શાળાનું નામ લખી સંપર્ક: 9327013544 પર મોકલી શકાશે.
- જે પણ શાળા પોતાના બાળકોનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક કરાવી લે ત્યારબાદ રજીસ્ટ્રેશન કરાવેલ બાળકોની વિગતોનો ફોટો પાડી આપને મોકલી આપે તો કેટલા રજીસ્ટ્રેશન થયા એની આપણા સુઘી માહીતી આવશે તો જેથી સ્પર્ધાના દિવસે લિંક ઓપન કરવામાં કોઈ તકલીફ જણાય તો તરત જ બાળકને મદદ કરી શકાય.
STEM QUIZ 3.0 - 2024 Registration Link :- Click Here
Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit. Aenean commodo ligula eget dolor. Aenean massa. Cum sociis natoque penatibus et magnis dis parturient montes, nascetur ridiculus mus. Donec quam felis, ultricies nec, pellentesque eu, pretium quis, sem.

Prajapti Chhatralaya
Ahmedabad Highway,
Near Kishan Oil Mill,
Laxmipura, Palanpur, Gujarat 385001
MO: +91 9033292008
MO: +91 9327013544
CSCPALANPUR © 2018 | Designed & Developed By : www.pcubeweb.com
Last Updated : -12-04-2024